ક્ષિતિજ પાર સંવાદ / Najlacnejšie knihy
ક્ષિતિજ પાર સંવાદ

Kód: 51525997

ક્ષિતિજ પાર સંવાદ

Autor Amita Shukla 'Ami', Dina Chhelavda

સોશિયલ મીડિયાના અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ સમયમાં પત્ર લખવાનું તો સાવ જ વિસરાઈ ગયું છે. પત્રો લખવા અને વાંચવા એ નિરાંતના સામ્રાજ્યની બાદશાહત છે. એ તો જેણે એ માણી હોય, એ જ જાણી શકે. આજની દોડતી - ભાગતી જિંદગીમાં "કેમ છો?" પૂછ્ય ... celý popis

14.88

Bežne: 15.18 €

Ušetríte 0.31 €


Skladom u dodávateľa
Odosielame za 9 - 15 dní
Pridať medzi želanie

Mohlo by sa vám tiež páčiť

Darčekový poukaz: Radosť zaručená
  1. Darujte poukaz v ľubovoľnej hodnote, a my sa postaráme o zvyšok.
  2. Poukaz sa vzťahuje na všetky produkty v našej ponuke.
  3. Elektronický poukaz si vytlačíte z e-mailu a môžete ho ihneď darovať.
  4. Platnosť poukazu je 12 mesiacov od dátumu vystavenia.

Objednať darčekový poukazViac informácií

Viac informácií o knihe ક્ષિતિજ પાર સંવાદ

Nákupom získate 36 bodov

Anotácia knihy

સોશિયલ મીડિયાના અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ સમયમાં પત્ર લખવાનું તો સાવ જ વિસરાઈ ગયું છે. પત્રો લખવા અને વાંચવા એ નિરાંતના સામ્રાજ્યની બાદશાહત છે. એ તો જેણે એ માણી હોય, એ જ જાણી શકે. આજની દોડતી - ભાગતી જિંદગીમાં "કેમ છો?" પૂછ્યા પછી ઉત્તર માટે થોભવાની પ્રથા કે રિવાજ રહ્યો નથી.

આવી પરિસ્થિતિમાં બે સખીઓ આ નિરાંતની બાદશાહત અને અમીરી માણતાં માણતાં, પોતપોતાનાં મન અને હૃદયની વાતો આશાએશથી કરે, એ વિચાર જ સૂરજની ગરમીમાં તપી ગયેલા રસ્તા પર પહેલો વરસાદ પડતાં, જે માટીની ભીની સોડમમાં તરબતર થઈ જવાય, એવી જ મીઠી સુગંધથી હયાતી ભરી જાય છે.

દરેક પત્ર અને એના પ્રત્યુત્તરમાં જો વિષય અને એને અનુરૂપ ભાષાનો તાલ અને લય ન જળવાય તો એ પત્રો જેમ બેસૂરું સંગીત કાનને વાગે એમ આંખોને વાગે છે. અહીં આ તાલ અને લયનો મેળ સુભગતાથી કરાયો છે.

Parametre knihy

14.88

Obľúbené z iného súdka



Osobný odber Bratislava a 12742 dalších

Copyright ©2008-26 najlacnejsie-knihy.sk Všetky práva vyhradenéSúkromieCookies


Môj účet: Prihlásiť sa
Všetky knihy sveta na jednom mieste. Navyše za skvelé ceny.

Nákupný košík ( prázdny )

Vyzdvihnutie v Zásielkovni
zadarmo nad 59,99 €.

Nachádzate sa: