મરમેઇડનો પ્રેમપ્રપંચ / Najlacnejšie knihy
મરમેઇડનો પ્રેમપ્રપંચ

Kód: 52834520

મરમેઇડનો પ્રેમપ્રપંચ

Autor Neha Mehta

પ્રખર લેખિકા નેહા મહેતાએ પોતાની કલમ થકી જે વાર્તાનું સર્જન કર્યું છે, તે કોઈ પણ સામાન્ય પ્રેમકથાના માળખાને તોડીને એક નવી જ વ્યાખ્યા સ્થાપિત કરે છે. અહીં પ્રેમ એ કોઈ ફૂલછડી નથી, પણ એક દાવાનળ છે, જે નિર્દોષોને ભસ્મીભૂત કરી નાખે છે.ન ... celý popis

10.32

Bežne: 10.55 €

Ušetríte 0.23 €


Skladom u dodávateľa
Odosielame za 9 - 15 dní
Pridať medzi želanie

Mohlo by sa vám tiež páčiť

Darujte túto knihu ešte dnes
  1. Objednajte knihu a vyberte Zaslať ako darček.
  2. Obratom obdržíte darovací poukaz na knihu, ktorý môžete ihneď odovzdať obdarovanému.
  3. Knihu zašleme na adresu obdarovaného, o nič sa nestaráte.

Viac informácií

Viac informácií o knihe મરમેઇડનો પ્રેમપ્રપંચ

Nákupom získate 25 bodov

Anotácia knihy

પ્રખર લેખિકા નેહા મહેતાએ પોતાની કલમ થકી જે વાર્તાનું સર્જન કર્યું છે, તે કોઈ પણ સામાન્ય પ્રેમકથાના માળખાને તોડીને એક નવી જ વ્યાખ્યા સ્થાપિત કરે છે. અહીં પ્રેમ એ કોઈ ફૂલછડી નથી, પણ એક દાવાનળ છે, જે નિર્દોષોને ભસ્મીભૂત કરી નાખે છે.

નવલકથાનું શીર્ષક જ પોતાનામાં એક ગહન અર્થ અને રહસ્ય છુપાવીને બેઠું છે. સમુદ્રનું સૌંદર્ય હંમેશાં આકર્ષક હોય છે. તેની છીછરી સપાટી પર સૂર્યના કિરણો પડે ત્યારે તે સોનેરી ભાસે છે, પરંતુ એ જ સમુદ્રના અતળ પેટાળમાં ભયાનક અંધકાર, ખતરનાક જીવો અને જીવલેણ વમળો છુપાયેલા હોય છે. વાર્તાની મુખ્ય નાયિકા નિશા પણ આ સમુદ્રનું જ એક માનવીય સ્વરૂપ છે. તે દેખાવે કોઈ યુરોપિયન અપ્સરા કે જળપરી એટલે કે મરમેઇડ જેવી અત્યંત સુંદર અને મોહક છે. પરંતુ, તેના હૃદયના ઊંડાણમાં દગો, સ્વાર્થ અને પ્રપંચની જે રમત રમાઈ રહી છે, તેનો તાગ મેળવવો ભલભલા માટે અશક્ય છે. નેહા મહેતાએ આ સમુદ્ર અને મરમેઇડના પ્રતીકનો એટલી ખૂબીથી ઉપયોગ કર્યો છે કે વાર્તાના પ્રવાહ સાથે વાચક પણ એ વમળોમાં ગોતા ખાવા લાગશે.

આ વાર્તા એવા ત્રણ પાત્રોની કશ્મકશ છે જેઓ પોતપોતાની રીતે પ્રેમના નશામાં ચૂર છે. એક તરફ છે આયુષ, જેનું પાત્ર આજના સ્વાર્થી યુગમાં નિઃસ્વાર્થ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. આયુષનો પ્રેમ કોઈ શરતોને આધીન નથી. તે નિશાને પામવા માટે નહીં, પણ તેને ખુશ જોવા માટે જીવે છે. લગ્નના થોડા જ દિવસોમાં હનીમૂન પર પોતાની નજર સામે પત્નીને સમુદ્રમાં ગરકાવ થતી જોઈને તે જે આઘાત અને અપરાધભાવમાં સબડે છે, તે વાંચીને પથ્થર દિલનો માણસ પણ પીગળી જાય. આયુષની પીડા, તેનો વિરહ અને પોતાની જાતને કોસવાની તેની વૃત્તિ લેખિકાએ એટલી સંવેદનશીલતાથી આલેખી છે કે વાચકને એ દુઃખ પોતાનું લાગવા લાગશે અને એ પણ ભાવુક થઈ જશે!

બીજી તરફ છે નિશા અને તેનો પ્રેમી વિક્રમ. વિક્રમ, જે નાનપણથી અનાથ છે,

Parametre knihy

10.32



Osobný odber Bratislava a 12742 dalších

Copyright ©2008-26 najlacnejsie-knihy.sk Všetky práva vyhradenéSúkromieCookies


Môj účet: Prihlásiť sa
Všetky knihy sveta na jednom mieste. Navyše za skvelé ceny.

Nákupný košík ( prázdny )

Vyzdvihnutie v Zásielkovni
zadarmo nad 59,99 €.

Nachádzate sa: